Latest Quizzes

Quiz 12

Date : 15-11-2021
Time : 8.30 PM Onwards
 
Questions : 10, Duration : 15 Minutes

Closed Quizzes

Quiz 11

Date : 15-10-2021
Time : 8.30 PM Onwards  
 
Questions : 10, Duration : 15 Minutes

result will declare on 18-11-2021

Quiz 10

Date : 30-09-2021
Time : 8.30 PM Onwards  
 
Questions : 10, Duration : 15 Minutes

result will declare on 18-11-2021

Quiz 9

Date : 15-09-2021
Time : 8.30 PM Onwards  
 
Questions : 10, Duration : 15 Minutes

result will declare on 18-11-2021

Quiz 8

Date : 30-08-2021
Time : 8.30 PM Onwards  
 
Questions : 10, Duration : 15 Minutes

Quiz 7

Date : 15-08-2021
Time : 8.30 PM Onwards 
 
Questions : 10, Duration : 15 Minutes

Quiz 6

Date : 30-07-2021
Time : 8.30 PM Onwards
 
Questions : 10, Duration : 15 Minutes

Quiz 5

Date : 15-07-2021
Time : 8.30 PM to 9.30 PM  
 
Questions : 10, Duration : 15 Minutes

Quiz 4

Date : 30-06-2021
Time : 8.30 PM to 9.30 PM  
 
Questions : 10, Duration : 15 Minutes

Quiz 3

Date : 15-06-2021
Time : 8.30 PM to 9.30 PM  
 
Questions : 10, Duration : 15 Minutes

Quiz 2

Date : 30-05-2021
Time : 8.30 PM to 9.30 PM  
 
Questions : 10, Duration : 15 Minutes

Quiz 1

Date : 15-05-2021
Time : 8.30 PM to 9.30 PM  
 
Questions : 10, Duration : 15 Minutes

Terms & Conditions

  1. આ કવીઝ દર મહિનામાં બે વખત ૧પ મી તારીખ અને ૩૦ મી તારીખ નાં ઓનલાઇન રમાશે.
    (यह क्विज़ 15 और 30 तारीख को महीने में दो बार ऑनलाइन खेला जाएगा।) 
  2. quiz.nishklankidham.com આ લિન્કનો ઉપયોગ કરી કવીઝમાં ભાગ લેવાનો રહેશે.
    (quiz.nishklankidham.com इस लिंक का उपयोग करके क्विज़ में भाग लेना है।)
  3. કવીઝમાં ભાગ લેનારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેના માટે નામ, ઈમેલ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, સરનામું વગેરે માહિતી એક જ વખત ભરવાની રહેશે.
    (क्विज में प्रतिभागियों को पहले पंजीकरण कराना होगा, इसके लिए नाम, ईमेल, मोबाइल नंबर, जन्म तिथि, पता आदि जानकारी केवल एक बार भरनी होगी।)
  4. કવીઝમાં રજીસ્ટ્રેસન કર્યા પછી તમે આઈડી અને પાસસવર્ડ ની મદદથી લૉગિન કરી શકશો. આઈડી અને પાસવર્ડ દરેક કવીઝ માટે એ જ રહેશે.
    (क्विज़ में पंजीकरण करने के बाद, आप आईडी और पासवर्ड का उपयोग करके लॉगिन कर पाएंगे। आईडी और पासवर्ड प्रत्येक क्विज के लिए समान होंगे।)
  5. કવીઝ માટેનો સમય રાત્રે ૮.૩૦ થી ૯.૩૦ વાગ્યા સુધી એક કલાક પૂરતો જ રહેશે. લૉગિન થયા પછી કવીઝ નો સમય ૧પ (પંદર) મિનિટ નો રહેશે.
    (8.30 बजे से रात 9.30 बजे तक प्रश्नोत्तरी समय के लिए एक घंटा पर्याप्त होगा। लॉग इन करने के बाद, प्रश्नोत्तरी समय 15 (पंद्रह) मिनट होगा।)
  6. કવીઝમાં દસ પ્રશ્ન પૂછવામાં આવશે. દસ પ્રશ્નો પૈકી પાંચ પ્રશ્નો ધાર્મિક રહેશે અને અન્ય પ્રશ્નો વિજ્ઞાન, સાહિત્ય, રમતજગત તથા જનરલ નોલેજમાંથી રહેશે.
    (क्विज में दस सवाल पूछे जाएंगे, दस में से पांच प्रश्न धार्मिक होंगे और अन्य प्रश्न विज्ञान, साहित्य, खेल और सामान्य ज्ञान से होंगे।)
  7. કવીઝનું પરિણામ ઝોન વાઇઝ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે અને માસિક અંક સતપંથ પ્રકાશમાં પણ જાહેર કરવામાં આવશે. ઝોન વાઈઝ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવશે.
    (प्रश्नोत्तरी का परिणाम जोन वाइज वेबसाइट पर और मासिक अंक सतपंत प्रकाश में भी घोषित किया जाएगा। जोन वाइज पहले, दूसरे और तीसरे नंबर दिए जाएंगे।)
  8. કવીઝ કોમ્પિટિશનમાં સમાન પરિણામ આવવાની સંભાવના હોવાથી આપવામાં આવેલ સમય (૧પ મિનિટ) પૈકી વહેલા જવાબ આપનારને અગ્રતા ક્રમ આપવામાં આવશે.
    (जैसा कि प्रश्नोत्तरी प्रतियोगिता में समान परिणाम प्राप्त करने की संभावना है,  दिए गए समय (15 मिनट) में से पहले उत्तरदाता को प्राथमिकता दी जाएगी।)
  9. કવીઝમાં પ્રશ્નોની પસંદગી, સંચાલન, પરિણામ અંગેની જવાબદારી કવીઝ કોમ્પિટિશન કમિટિ નો રહેશે.
    (क्विज प्रतियोगिता समिति प्रश्नोत्तरी में प्रश्नों के चयन, प्रबंधन और परिणाम के लिए जिम्मेदार होगी।)
  10. એક વર્ષના અંતે અગાઉ કવીઝ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ સ્પર્ધકનો ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવશે. એ ફાઇનલ રાઉન્ડ માં વિજેતા થનારને પ્રેરણાપીઠ પીરાણાની અનુકૂળતાએ સન્માન કરવામાં આવશે.
    (वर्ष के अंत में, प्रश्नोत्तरी प्रतियोगिता में पहले जीतने वाले प्रतियोगी का अंतिम दौर आयोजित किया जाएगा। फाइनल राउंड के विजेता को प्रेरणापीठ पीराणा की सुविधा के अनुसार सम्मानित किया जाएगा।)